Latest Gujarati Love Status Images For Whatsapp and Facebook:
Love is one of the best feeling. And to express this feeling nowadays people use to upload love status on social media. And to help our Gujju friends we have here Gujarati Love Status so that our gujarati friends can show their love on social media and upload this images on their social platforms.
Hope you guys will like these Gujarati Love Status and share it with all your friends and loved one's.
कुछ तो तरेऔर मेरे बीच मे होना चाहिए, फिर चाहे वो तेरी नफरत होगी फिर भी चलेगा
કંઇક તો તારી અને મારી વચ્ચે હોવું જોઈએ,પછી એ તારી નફરત હોય તો પણ ચાલશે !!
Something must be between you and me,
Then it will work even if you have hatred !!
बहुत अजीब रिश्ता है हमारे बीच मे, प्यार बहुत है पर बताना मना है
બહુ વિચિત્ર સંબંધ છે અમારી વચ્ચે,
પ્રેમ અનહદ છે પણ કહેવાની મનાઈ છે !!
There is a very strange relationship between us,
Love is boundless but forbidden to say !!
આ તો દિલની વાતો છે સાહેબ,લખી લખીને કેટલી સમજાવવી !!
ये तो दिल की बात है साहेब, लिख लिख के कितना समझाऊ...
This is a matter of the heart, sir.
How much to explain by writing !!
મારા જેવા તો તને ઘણા મળ્યા હશે,પણ મને તો બસ તું જ મળી !!
मेरे जैसे तुम्हे बहुत मिले होंगे, लेकिन मुझे तो बस तुम ही मिली !!
You must have met many like me,
But I just got you !!
સરળ છે એની સાથે પ્રેમનું નાટક કરવુંજેને આપણે પ્રેમ ન કરતા હોય,અઘરું છે એની સાથે નફરતનું નાટક કરવુંજેને આપણે સાચો પ્રેમ કરતા હોય !!
आसान है उसके साथ प्यार का नाटक करना जिसे हम प्यार नहीं करते है, मुश्किल है उसके साथ नफरत का नाटक करना जिसे हम सच्चा प्यार करते है !!
It's easy to play love with it
Which we do not love,
It's hard to play hate with it
Whom we truly love !!
अगर स्त्री के प्रेम मे अगर जिद्द ना होती, तो आज मंदिर मे कृष्णा के साथ राधा ना होती !!
સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત,તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત !!
If there was no stubbornness in a woman's love,
So Radha would not be next to Krishna in the temple today !!
कोई इंसान पसंद आ जाए वो प्यार नहीं है, लेकिन हमेशा वही इंसान पसंद आये वो प्यार है...
કોઈ માણસ ગમી જાય એ પ્રેમ નથી,પરંતુ સતત એ માણસ ગમતો રહે એ પ્રેમ છે !!
Love is not what a person likes,
But love is to constantly like that person !!
तुम्हारे दिल को मेरे दिल से जोड़ दो, और बाकी सब मुझपे छोड़ दो.......
તારા દિલને મારા દિલ સાથે જોડી દે,બાકી બધું મારા પર છોડી દે !!
Connect your heart to my heart,
Leave everything else to me !!
भला ये कैसा प्यार है, देखो तो शर्माता है, ना देखो तो नाराज़ हो जाता है....
આ તે વળી કેવો પ્રેમ,જોવું તો શરમાઈ જાય અનેના જોવું તો રિસાઈ જાય !!
What kind of love is this,
Blushes when I see and
Gets annoyed when I don't see
कैसे कहु की मै प्यार नहीं करती, होठों से बोला गया झूठ आखें पकड़ लेंगी...
કેવી રીતે કહી દઉં કે પ્રેમ નથી કરતી,હોઠોથી ખોટું બોલેલું આંખોથી પકડાઈ જશે !!
How can I say that love don't love
Lying with the lips will catch the eyes !!
अक्ल आयी थी सलाह देने, प्यार ने लात मार के भगा दिया.....
અક્કલ આવી હતી સલાહ આપવા,પ્રેમે લાત મારીને ભગાડી દીધી !!
Wisdom came to advise,
But love kicked me out !!
मनपसंद साथी मिलना उतना मुश्किल नहीं है साहब, जितना उसको पूरी ज़िन्दगी मनपसंद रखना
મનગમતું સાથી મેળવવું એટલું અઘરું નથી સાહેબ,જેટલું એને આખું જીવન મનગમતું રાખવું !!
It's not difficult to find a life partner,
But it's difficult to be his favourite for lifelong
लड़कियों को बहुत लड़को के मैसेज आते है, पर वो तो किसी एक पागल का इंतज़ार करती है
છોકરીઓને ઘણા Boys ના મેસેજ આવતા હોય છે,પણ તેઓ તો કોઈ એક પાગલની રાહ જોતી હોય છે !!
Girls get messages from many boys,
But they are waiting for a special mad boy !!
ज़्यादा प्यार भी, ज़िन्दगी तबाह कर देता है....
વધારે પડતો પ્રેમ પણ,જિંદગીની વાટ લગાવી દે છે !!
Sometimes excess love also,
Create many troubles in life.......
होगा सब कुछ फिर भी तेरे बिना कुछ नहीं होगा, मेरे लिए प्यार का यही मतलब है....
હશે બધું છતાં તારા વિના કશું નહીં હોય,મારા માટે પ્રેમની વ્યાખ્યા એથી વધુ નહીં હોય !!
There will be everything but nothing without you,
For me the definition of love would be not more than that !!
उठाओ एक कागज़ और उसपे प्यार लिखो, चाहे झूठ ही सही मेरे नाम पे वेहम लिखो....
ઉઠાવ એક કાગળ અને એમાં પ્રેમ લખ,ભલે ખોટો તો ખોટો મારા નામે વહેમ લખ !!
Pick up a piece of paper and write love in it,
Even if it is wrong, write a misunderstanding on my name !!
आकर्षण के लिए बहुत वजह हो सकती है, प्यार के लिए तो बस एक ही वजह काफ़ी है....
આકર્ષણ માટે ઘણા કારણો હોઈ શકે,પ્રેમ માટે તો બસ એક કારણ જ કાફી છે !!
There can be many reasons for attraction,
Just one reason is enough for love !!
इस मतलबी दुनिया मे मोहब्बत कुछ इस तरह होती है, कसम प्यार की खाते है और चाहत जिस्म की होती है
આ મતલબી દુનિયામાં મોહબ્બત કંઇક આ પ્રકારે થાય છે,કસમ પ્રેમની ખવાય ને ચાહત શરીરની રખાય છે !!
In this mean world love is something like this,
On the swear of love desire of body is fulfilled !!
जब हम सच मे किसी के बहुत करीब हो जाते है, तब उनके मेसेज भी बोल रहे है ऐसा लगता है
જ્યારે આપણે ખરેખર કોઈની બહુ નજીક થઇ જઈએ ને,ત્યારે એના મેસેજમાંથી પણ એ બોલતા હોય એવો ભાસ થવા લાગે !!
When we really get too close to someone,
Then even from his message, it seems that he is speaking !!
बात सच्ची है तो कह दो मत रखो दिल मे, सुना है की आप हमसे प्यार करते है...
વાત સાચી હોય તો કહી દો ના રહો ભારમાં,સાંભળ્યું છે કે પડ્યા છો આપ મારા પ્યારમાં !!
If it's true say it don't keep burden
I heard that you have fallen in love with me !!
किसने कहा मुझे मोहब्बत नहीं है, बस तुम समझ सको ऐसा नहीं है...
કોણે કહ્યું કે મને પ્રેમ નથી,બસ તને સમજાય એમ નથી !!
Who said i don't love,
You just don't understand !!
दो इंसान एक दूसरे को अच्छे लगते है वो चाहत है, दो इंसान एक दूसरे के बिना ना रेह सके वो मोहब्बत है...
બે જણ એક બીજાને ગમે તે લાગણી,બે જણને એક બીજા વગર ના ગમે તે પ્રેમ !!
When two people like each other that's feeling,
Two people can't live without each other that's love !!
नज़र मे तो सब आते है, हमें तो तुम्हारे दिल मे आना है...
નજરમાં તો બધા આવે છે,મારે તો તારા દિલમાં આવવું છે !!
Everyone can be noticed by you
But I want to be into your heart !!
ना किसी पे मरती हु ना किसी से डरती हु, बस एक पागल लड़का है जिस से मोहब्बत करती हु
ના કોઈના પર મરું છું કે ના કોઈનાથી ડરું છું,બસ એક પાગલ છોકરો છે જેને હું પ્રેમ કરું છું !!
I don't die for anyone or I'm afraid of anyone,
Just a crazy boy to whom I love !!
अगर दुआ से सब मिले, तो मै बस तुम्हे मांगू....
જો દુઆથી બધું મળે,તો હું તને જ માંગુ !!
If I get everything through prayer,
So I just want you !!
प्यार को ज़रा ध्यान से परोसना, सच्चा प्यार सबको नहीं भाता..
પ્રેમને જરાક સાચવીને પીરસજો,સાચો પ્રેમ બધાને પચતો નથી !!
Serve your love bit carefully
True love is not digestible to all !!
प्यार वो नहीं की आप दुनिया को कितना दिखाते है, प्यार वो है की आप आपका प्यार कैसे निभाते है..
પ્રેમ એ નથી કે તમે દુનિયાને કેટલો બતાવો છો,પ્રેમ તો એ છે કે તમે તમારો પ્રેમ કેટલો નિભાવો છો !!
Love is not how you show the world,
Love is how you fulfill it !!
बाबू जब जब तुम मुझसे नाराज़ होते हो, तब तब मेरे घर मे आज क्यों नहीं खाना इस पे बहस होती है.....
દિકુ જયારે જ્યારે તું મારાથી નારાજ થાય છે,ત્યારે ત્યારે મારા ઘરે આજે કેમ નથી જમવું એની લપ થાય છે !!
0 Comments